
smebusinessguide
સતત ચાલતાં રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો… - SME Business... શરીરને સતત ચાલવાની આદત પાડો. સક્રિય રહો. પ્રવૃત્તિમય રહો. તમારા શરીરને માફક આવે એવી કસરત નિયમિત કરો. શક્ય હોય, તો તમારાં હૃદયના ધબકારા વધે એવી નિયમિત કસરત કે કોઇ સ્પોર્ટ રમવાની આદત રાખો.